12 February 2018


તૃતિય સમૂહ લગ્ન

Photos uploded to google photos, link -> https://photos.app.goo.gl/Ech3zaz5ZSV70Tzn2

 To download pictures click here -> https://photos.app.goo.gl/Ech3zaz5ZSV70Tzn2

 

મિત્રો યુવા સુથાર સેવા સમાજ દ્વારા તૃતિય સમૂહ લગ્ન નું સફળ આયોજન કરવામાં આવ્યું જેનો જશ મારી ટીમ ના તમામ આયોજક મિત્રો ને  આપવોજ રહ્યો....

સતત ચાર મહિના ના સખત પરિશ્રમ ના અંતે અદ્ભુત આયોજન....

એક સૂવ્યવસ્થિત પ્લાનીંગ સાથે અદ્વિતીય અને અવિસ્મરણીય પ્રસંગ....

81 મેવાડા ગોળ ના અનમોલ એવા મારા વડીલો ને સમાજ રત્ન અને સમાજ ગૌરવ પુરસ્કાર નું ઉત્તમ કાર્ય.....

સમાજ માટે પોતાની જમીન લેવા માટે ના ઉમદા ઉદેશ્ય સાથે નું આયોજન..... 

અમારા યુવા સુથાર સેવા સમાજ ના કાર્યો થી ખુશ થઈ આજે આખા સમાજ તરફ થી અભિનંદન ની વર્ષા થઈ રહી છે.....

ઘણાં મિત્રો એ પર્સનલ મેસેજ કરી ને અભિનંદન પાઠવ્યા...

સમાજ બહાર ના મિત્રો અને આમંત્રીત મહેમાનો એ સમૂહ લગ્ન ના આયોજન ના ખૂબજ વખાણ કર્યા છે....

વર કન્યા ના માતા પિતા એ તેમજ વડીલો એ ખૂબ આશીર્વાદ આપ્યા છે....

ઘણા મિત્રો એ ફોન કરી ને અભિનંદન પાઠવ્યા....

આપ જ્ઞાતિબંધુઓ દ્વારા અમારી ઉપર મુકેલ વિશ્વાસ અમારા મા એક અનેરા ઉત્સાહ ની પૂરતી કરે છે....

આપ જ્ઞાતિબંધુઓ એ અને સમાજ ના યુવક મિત્રો એ અમારા આયોજક મિત્રો ને આપેલ સહકાર કાબિલે તારીફ હતો....
 
યુવા સુથાર સેવા સમાજ આવાજ અન્ય સમાજ સેવી કાર્યો લઈ આપ સમક્ષ ફરીથી ઉપસ્થિત થશે....

આપ સૌ જ્ઞાતિબંધુઓ નો યુવા સુથાર સેવા સમાજ ને આપેલ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર....

Share this event with your friends